Download RTGS Payment Format

નિયમો અને શરતો :
  • 1. હું/અમો વીજવપરાશના બિલ ની કુલ રકમ ભરપાઈ કરવા સંમત છુ અને કુલ રકમ ભરપાઈ ન કરવામાં આવે તો કંપનીના નિયમાનુસાર મારૂ/અમારું વિજજોડાણ કપાત ને આધીન રહસે તથા વિલંબિત ચાર્જીશની રકમ વસૂલવા પાત્ર થશે.
  • 2. RTGS/NEFT ( આરટીજીએસ/એનઇએફટી ) મોડ દ્વારા થતાં પેમેંટની કોઇ રસીદ આપવામાં આવશે નહીં. જેની નોંધ લેશો.
  • 3. RTGS/NEFT ( ઓનલાઈન પેમેંટ ) માટે REF no તથા બઁક દ્વારા કરાયેલ પેમેંટ અંગે UTR No આપે નોંધી લેવાનો રહશે.
  • 4. કોઇ સંજોગો માં આપની બઁક દ્વારા બે કે તેથી વધુ વખત એક જ બિલની રકમ જમા કરવામાં આવશે તો બીજા માસના વીજ બિલ માં મજરે આપવામાં આવશે . જેની નોંધ લેશો .
  • 5. બઁક તરફથી તમારા ખાતા માં બઁક ચાર્જિસની રકમ ડેબિટ કરવામાં આવશે તો તે અંગે ડીજીવીસીએલ ની કોઇ જવાબદારી રહશે નહીં .
  • 6. બધા વિવાદો સુરત ન્યાયક્ષેત્રને આધિન રહેશે અને તે ભારતના કાયદાઓ દ્વારા સંચાલિત રહેશે.
  • ઉપરોક્ત નિયમો અને શરતો અમે વાંચ્યા છે અને અમોને ઉપર મુજબના તથા વખતોવખતના નિયમો તથા શરતો બંધનકર્તા રહશે .
Bank Name :
Consumer No. :    Help